ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના : 22-11-2018
- ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના નેટવર્કમાં સચિવાલયના જવાબદારી સંભાળતા કેટલા “વિપુલો” સત્તાવાર વહીવટકર્તા છે તે અંગે ભાજપ સરકાર ગુજરાતની જનતાને જણાવે
- રાજ્યના વરિષ્ઠ મંત્રીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતાં હતા. તો પછી આજ દિન સુધી લાંચ રિશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) કેમ કોઈ પગલાં લીધા નથી ? શું ભાજપ સરકાર સાથે જોડાયેલા વ્યક્તિ માટે એક નિયમ અને સામાન્ય નાગરિકો માટે બીજો નિયમ ? તે પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે
ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના લોભામણા સુત્ર આપીને સત્તા મેળવનાર ભાજપ સરકારમાં ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. સરકારમાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારમાં ભાજપ સરકાર તે પ્રકારનું શાસન આપનાર ભાજપ ગુજરાતની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો