ભાજપે વીમાનાં પ્રિમિયમ ઉપર ટેક્ષ ઝીંકી વડીલોનું જીવન દુષ્કર બનાવ્યું. : 25-10-2017

  • વડીલોને બોજરૂપ ગણતી ભાજપે વીમાનાં પ્રિમિયમ ઉપર ટેક્ષ ઝીંકી વડીલોનું જીવન દુષ્કર બનાવ્યું.
  • નિવૃત્તિ પછી વડીલોનાં જીવનને સરળ – ખુશીભર્યું બનાવવાનાં બદલે ભાજપ સરકારે ૧૮ ટકા સુધી ટેક્ષ નાંખી અપમાન કર્યું છેઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકારે છેલ્લાં ત્રણ વર્ષથી એલઆઈસી તેમજ અન્ય ૩૨ ખાનગી કંપનીઓમાં પોલીસીના પ્રિમિયમ ઉપર અન્ય ટેક્ષ ઉપરાંત ૧૮ ટકા જીએસટી નાંખી વડીલોનું નિવૃત્ત જીવન દુષ્કર બનાવી દીધું હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વડીલ વંદના કરવાનાં બદલે વડીલોને બોજ સમજી રહેલી ભાજપ સરકારનાં બોજને જ દૂર કરવા અપીલ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note