ભાજપે ખેડૂતો અને ગરીબોને પાયમાલ કર્યા છે. : શકિતસિંહ

ભાજપ સરકારે ઓબીસી-એસટી-એસસીના હક પર તરાપ મારી તો બહેનો વેલણ થાળીઓમાં નહીં, પ્રધાનો પર વરસાવશે તેવો આક્રોશ પૂર્વ વિરોધ પક્ષના નેતા શકિતસિંહ ગોહિલે કર્યો હતો. તેમણે ભાજપ ગાયના નામે મત મેળવે છે અને જમીન ખૂંટિયા જેવા ઉદ્યોગપતિઓને આપે છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-blam-on-bjp-at-gandhnagar-swabhiman-really-5228043-NOR.html?seq=1