ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ : 02-07-2022

  • ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે…મનહર પટેલ
  • ૨૭ વર્ષે ભાજપા સરકારે તમામ બાબતે જનતાને આથિઁક રીતે ચુસી હવે જનતાને પાણી ન આપવામા પાણી દેખાડયુ. – મનહર પટેલ
  • જે યોજના સિંચાઇ માટે હતી તે યોજનાનુ પાણી માનીતા ઉદ્યોગગૃહોને આપીને છેવાડાની જનતાના મોઢેથી પાણીનો પ્યાલો ઝુટવ્યો છે, રાજય સરકાર પાણીનો કાયદો લાવે તે પહેલા પીવાના પાણી, સિંચાઇના પાણી, ઉદ્યોગગૃહોના પાણી અને માનીતા ઉદ્યેગગૃહેની પાણી વિતરણનો જથ્થો અને તેના ભાવ અંગેનુ શ્વેત પત્ર બહાર પાડે. – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note