ભાજપાની સૌથી મોટી હાર કોંગ્રેસ મુકત દેશ કરવા ગયા અને કોંગ્રેસ યુકત બની ગયા: મનહર પટેલ : 09-03-2022

  • રાજયની અધોગતિ અટકાવવા અને મલકને બરબાદ થવા રોકવાનો રામ બાણ ઇલાજ ભાજપાને ભગાડીએ અને સતામા પરિવર્તન લાવીએ. : મનહર પટેલ
  • ભાજપાની સૌથી મોટી હાર કોંગ્રેસ મુકત દેશ કરવા ગયા અને કોંગ્રેસ યુકત બની ગયા: મનહર પટેલ
  • “ બેસતો રાજા,આવતો મેહ, નવી આવેલી વહુ , વગર વિચારે વાહ વાહ કરે સૌ. “

છેલ્લા ૧૨ વષઁમા કોંગ્રેસમાથી ભાજપામા ગયેલા કે જે ભાજપાના અસંતુષ્ટોએ ઘર વાપસી કરી હોય તે પૈકીના એક પણ આગેવાન આજે ભાજપા/સંઘની કોર ટીમમા નથી… અને તે તમામની હાલત કેવી બની અને બની રહી છે તે જગ જાહેર છે…

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note