ભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. : 16-07-2022
ભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૭ વર્ષ અને કેન્દ્રમાં આઠ વર્ષના શાસનમાં જનતાને ન્યાય આપવામાં સદંતર નિષ્ફળ નિવડેલ ભાજપા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નતનવા ગતકડા ઉભા કરીને જનતાનું ધ્યાન ભટકાવવા વધુ એક પ્રયાસના ભાગરૂપે જ આવી વાત ઉપજાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો