ભાજપનો ખેડૂતોને નવો ઘુંબો – દાયકાઓથી અપાતા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોની નિતી ભાજપે : 03-06-2017
- ત્રણ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે – શ્રી અર્જુન મોઢવાડિયા
- મગફળી , તુવેર, ધાણા, ચણા, મેથી, મગ, ડુંગળી, બટેટાના ભાવો તળીયે, કપાસ સહિતના પાકોના ટેકાના ભાવો વધારવા અને ખરીદીમાં ભાજપ સરકારની દગાખોરી – શ્રી અર્જુન મોઢવાડિયા
- ભાજપનો ખેડૂતોને નવો ઘુંબો – દાયકાઓથી અપાતા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોની નિતી ભાજપે સમાપ્ત કરતા ખેડૂતોને ખાતર પાછળ બમણો ખર્ચ – શ્રી અર્જુન મોઢવાડિયા
- કૃષિ વિમા યોજના ભાજપ સરકારે ખાનગી કંપનીઓને સોપતાં વાવેતર વગર રવિપાકનું પ્રીમીયમ ધરાર ઉધાર્યું. વીમા ચુકવણીમાં ઠેંગો – કોંગ્રેસની આંદોલન અને કાનૂની પગલાની ચેતવણી
ખેડૂતોને મગફળી, કપાસ, મગ, ધાણા, તુવેર, ચણા, મેથી, ડુંગળી, બટેટા સહિતના ઉત્પાદનમાં તાત્કાલિક ટેકાના ભાવોમાં વધારો કરીને ખરીદવા, ખાનગી કંપનીઓના હિતમાં અમલમાં આવેલી નવી પાક વીમા યોજના રદ કરવા, રાસાયણિક ખાતરોમાં 1 લી જુનથી સીધી સબસીડી બંધ થતા બમણો ભાવ વધારો રદ કરવા અને રોઝ અને ભૂંડનો ત્રાસ નાબુદ કરવા તથા RTO ના નવા દર નાબુદ કરવાની માંગ સાથે ભાજપની ખેડૂત વિરોધી નિતી પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો