ભાજપની કિન્નાખોરી વાળી નીતિ પર આકરા પ્રહાર કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 17-09-2022

  • ભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું : શ્રી અર્જુન મોઢવાડીયા.

ભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું છે ત્યારે આવી ભાજપની કિન્નાખોરી વાળી નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE _17-9-2022 (1)