ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ : 04-05-2019
- ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ
- ગુજરાત કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તા.૭મે થી તા.૧૦મી મે દરમિયાન ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં પાણીના પ્રશ્નો અંગે મુલાકાત લેશે
ગુજરાતની ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઉભી થઇ છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા નવેમ્બર-૨૦૧૮માં ૮૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છતાં સરકાર દ્વારા ઉનાળાનું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું નહિ, જે આ સરકારની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ દેખાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો