ભાજપના ૨૨ વર્ષના ભ્રષ્ટ શાસનને લીધે ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વ્યાપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં.
- ભાજપ શાસનમાં સાક્ષરતા દરમાં ૧૭ મા ક્રમાંકે, આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચમાં ૨૮ મા ક્રમાંકે, વિદેશ મૂડી રોકાણમાં ૫ મા ક્રમાંકે, સોફ્ટવેર એક્ષ્પોર્ટમાં ૧૧ ક્રમાંકે, ગરીબી ઘટાડવામાં ૮ મા ક્રમાંકે, શહેરી વિસ્તારમાં શ્રમિકોને વેતન આપવામાં ૧૪ મા ક્રમાંકે, જ્યારે માતા મૃત્યુદરમાં ૯ મો, બાળમૃત્યુ દરમાં ૨૧ મો, અને કુપોષણમાં ૧૫ મા ક્રમાંકે ગુજરાત ધકેલાઈ ગયું છે.
- ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ૧૩ લાખ હેકટર ખેતીની જમીનમાં ઘટાડો, ૩.૫ લાખ ખેડૂતો ઘટયા અને ૩૮ લાખ ખેત મજદુરોનો વધારો થયો.
- ભાજપના ૨૨ વર્ષના ભ્રષ્ટ શાસનને લીધે ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વ્યાપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો