ભાજપના શાસનમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે અન્યાયી શોષણ : 04-11-2017

  • બેટી બચાવો… બેટી પઢાવો… અભિયાનનો ફીયાસ્કો. જેન્ડર ગેપમાં ભારત ૧૦૮ મા ક્રમે ધકેલાયું.
  • સ્ત્રી-પુરુષ અસમાનતામાં ૧૪૪ દેશોમાં જ ૧૦૮ ક્રમે ધકેલાતા ભારતના રેન્કીંગે ભાજપની બેટી બચાવો… બેટી પઢાવો…અભિયાનને બેનકાબ – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતને દેશમાં બેટી બચાવો… બેટી પઢાવો અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પરંતુ હકીકતમાં ભાજપના રાજમાં બેટી બચાવો.. બેટી પઢાવો અભિયાનનો ફિયાસ્કો થયેલો જોવા મળે છે. વિશ્વના ૧૪૪ દેશ પૈકી ભારત જેન્ડર ગેપના મામલે ૧૦૮ માં ક્રમે ધકેલાયું છે. જે અત્યંત દુઃખદ બાબત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note