ભાજપના શાસનનો એક – એક દિવસ ગુજરાત માટે કલંકરૂપ : 22-04-2016
- ભાજપના શાસનનો એક – એક દિવસ ગુજરાત માટે કલંકરૂપ – ડૉ. હિમાંશુ પટેલ
- મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો ગાંધીનગરમાં સત્તા મેળવવા માટેનો મનસૂબો પાટનગરની પ્રજા ક્યારેય પૂરો નહીં કરે
ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે છેલ્લા ત્રણ દિવસથી કાર્યાલયો ધમરોળી રહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ભાજપ સરકારનો એક – એક દિવસ સમગ્ર રાજ્યની પ્રજા અને ગુજરાતની ગરિમા માટે કલંકરૂપ હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો