ભાજપનાં શાસનમાં વિકાસનાં નામે અંધારુંરાજ્યમાં ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી નથી, કેરોસીનનાં દિવાથી અજવાળું : 12-10-2017
- રાજ્યમાં ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી નથી, કેરોસીનનાં દિવાથી અજવાળું !
- ૩.૫૦ લાખ ખેડૂતો ખેતમજૂર થયા, સાક્ષરતાદર ઘટ્યો, શૈક્ષણિક પછાત જિલ્લા વધ્યાં, પાટનગરમાં જ ટ્રેન નહીંને બુલેટ વિકાસની વાતઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં ‘ખુરશી’ બચાવવા માટે હવાતીયાં મારી રહેલાં ભાજપ સરકારનાં દરેક મંત્રી – ધારાસભ્યો સામે તમામ વર્ગ દ્વારા ખુરશી ઉછાળી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે બે દશકાથી વિકાસના નામે પ્રજાનાં પૈસે તાયફા કરતી ભાજપ સરકારમાં આજે પણ રાજ્યનાં ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી નહીં હોવાથી કેરોસીનનાં ફાનસ – દીવાથી અજવાળું દૂર કરવું પડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો