‘ભાઈ અને ભાઉ’ અને ભાજપાની સત્તાની ખેંચતાણમાં ચપ્પલકાંડ જેવી શરમજનક ઘટના બની. : 28-10-2020
- ચપ્પલકાંડમાં પકડાયેલ રશ્મીન પટેલ વર્ષ ૨૦૧૦માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાના નિશાન ઉપર ચૂંટાઈને શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી.
- ‘ભાઈ અને ભાઉ’ અને ભાજપાની સત્તાની ખેંચતાણમાં ચપ્પલકાંડ જેવી શરમજનક ઘટના બની.
ચપ્પલકાંડમાં પકડાયેલ રશ્મીન પટેલ વર્ષ ૨૦૧૦માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાના નિશાન ઉપર ચૂંટાઈને શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હોવાનો પુરાવા સાથે પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો