બ્રહ્મસમાજની મેગા બિઝનેસ સમિટ માં વિપક્ષ પર આરોપ મુકી નીતિનભાઈ શું સાબિત કરવા માંગેછે? જયરાજસિંહ : 28-04-2018
- દેશનુંલોકતંત્ર એ કોઈ ત્રણ કલાકની હિન્દી ફીલ્મ નથી જેમા સત્તાપક્ષ હીરો અને વિપક્ષ વીલનનીભુમિકા ભજવે.
- આભારતીય સંવિધાનની ખુબસુરતી છે કે વિપક્ષ હોય તો સત્તા પક્ષમાં સત્તાનો મદ અને અહંકારના આવે- જયરાજસિંહ
- નિતિનભાઈપટેલે બ્રહ્મસમાજ ના પ્લેટફોર્મ નો રાજકીય ઉપયોગ કરી પ્રસંગને અભડાવ્યો -જયરાજસિંહ
- બ્રહ્મસમાજનીમેગા બિઝનેસ સમિટ માં વિપક્ષ પર આરોપ મુકી નીતિનભાઈ શું સાબિત કરવા માંગેછે? જયરાજસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, ગાંધીનગર મહાત્મામંદીર ખાતેબ્ર મસમાજ દ્વારા બીઝનેસ મેગા સમીટ નું આયોજન કરાયુ હતું.બ્રાહ્મણો માટે બ્રાહ્મણો થકી રોજગાર અને વ્યવસાય વૃદ્ધિના ઉદ્દેશ સાથે યોજાયેલા આ મેળાવડા નેપોતાના વાણીવિલાસ માટે કુખ્યાત નિતિન પટેલે રાજકીય મંચ સમજી વિપક્ષો પર પ્રહાર કરીઔચિત્ય ભંગ કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો