બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ અને નિયત : 27-07-2022
- 05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી: દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે૫ હજાર કરોડ થી વધુ વસુલાયા.
કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ માટે ૨૨.૦૫ કરોડ અરજી કરતા પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે ૫ હજાર કરોડ થી વધુની રકમ વસુલવામાં આવી સામે માત્ર ૭,૨૨,૩૧૧ ને જ નોકરી ઉપલબ્ધ થઈ ત્યારે દેશમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ અને નિયત
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો