બાયડ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસ પક્ષના શાસનને ઉથલાવીને સત્તા કબજે કરવા માટે બેબાકળી બનેલ ભાજપને મળેલ પછડાટ. : 18-08-2017

  • બાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન યથાવત.
  • બાયડ તાલુકા પંચાયતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલ કોંગ્રેસ પક્ષના શાસનને ઉથલાવીને સત્તા કબજે કરવા માટે બેબાકળી બનેલ ભાજપને મળેલ પછડાટ ભાજપના તમામ કારનામા – કાવત્રાને પડી લપડાક.
  • તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર સત્તાનું સિંહાસન ટકાવવા દમનની રાજનિતી કરી રહ્યું

૨૪ સભ્ય સંખ્યા ધરાવતી બાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ૧૬ સભ્યો ચૂંટાયા છે અને ભાજપના માત્ર ૭ સભ્યો ચૂંટાયા છે. ત્યારે કોંગ્રેસ પક્ષની બાયડ તાલુકા પંચાયતને અસ્થિર કરવા અને સત્તા હડપવા ભાજપે ગઈ કાલે કોંગ્રેસના સભ્યોને યેનકેન પ્રકારે તોડવાની કામગીરી કરી હતી અને જાહેરાત કરી કે, બાયડ તાલુકા પંચાયત ભાજપે બહુમતી મેળવી છે. આ અંગે પત્રકારો સાથે ભાજપના કારનામાને પડેલી લપડાકને ખુલ્લી કરતાં કોંગ્રેસ પક્ષની ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષશ્રી બાલુભાઈ પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note