બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે : 15-06-2021
- બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રચાયેલી રાજ્યકક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂકઃ દરેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશની આઝાદી માટે સને ૧૯૭૧માં લડાયેલાં યુદ્ધની સુવર્ણ જયંતિની ઉજવણીનું કોંગ્રેસ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, ૧૯૭૧ની ૫૦મી જયંતી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમાયેલી રાજ્ય કક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે લડાયક યુવા પ્રવક્તા અને મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો