બહુમતીના જોરે ભાજપ સરકાર કાળા કારનામા અને ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે. : 14-03-2018

  • ખેડૂતો, બેરોજગાર યુવાનો, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ સહિત ગુજરાતના નાગરિકોના સાચા પ્રશ્નો, હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભા અને વિધાનસભાની બહાર આક્રમક્તા-અસરકારક લડત આપશે.
  • બહુમતીના જોરે ભાજપ સરકાર કાળા કારનામા અને ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે.

વિધાનસભા સત્ર શરૂ થયાના પ્રથમ દિવસથી ભાજપ સરકાર અને તેમના ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને રજૂઆત કરતાં અટકાવવા અને સતત વિક્ષેપ ઉભો કરવા સમજી વિચારીને અગાઉથી નક્કી થયેલ રણનિતીના ભાગરૂપે કામ કરી રહ્યાં છે. ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નો રજૂ કરવાના અધિકાર પર સીધી તરાપ મારતી ભાજપ સરકાર બહુમતીના જોરે લોકશાહીનું ખૂન કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note