પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. : 12-08-2015
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો