પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર ભાજપ સરકારની અવિચારી નીતિઓ : 25-04-2022
પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર ભાજપ સરકારની અવિચારી નીતિઓ, વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત બનેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા – તાલુકા કક્ષાએ, “લોકશાહી બચાવો – સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના આયોજન કર્યું હતું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો