પ્રજાને જાહેર સેવાઓ મેળવવાનો અધિકાર છે તે સિધ્ધાંતનો સ્વીકાર કરીને… : 10-03-2016

પ્રજાને જાહેર સેવાઓ મેળવવાનો અધિકાર છે તે સિધ્ધાંતનો સ્વીકાર કરીને ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિક અધિકાર નિયમ ૨૦૧૩ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪ માં તે કાયદા અંગેના નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ થતો ન હતો. આ કાયદાનો અમલ કરાવવા તા. ૨૩-૦૧-૨૦૧૬ ના દિવસે મુખ્યમંત્રીને પત્ર લખી તે અંગે રજૂઆત કરી હતી આ કાયદો અમલી ન બનતાં તા. ૨૯.૨.૨૦૧૬ ના દિવસે ગવર્નર માનનીય શ્રી ઓમપ્રકાશ કોહલીજીને રૂબરૂ મળી ચર્ચા કરી આવેદનપત્ર આપ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note