પેટ્રોલ – ડીઝલનો સરકારી ટેક્ષ છતાં પણ સ્કુલ પરિવહન માટે કામ કરતા ૧,૨૫,૦૦૦ પરિવારો લાચાર: ડૉ. હિમાંશુ પટેલ : 23-10-2020

  • ગુજરાતમાં માર્ચ મહિનાથી સ્કુલો બંધ, ૧૪ બાળકો સાથેનો ૩૨,૦૦૦ હજારનો વિમો, ૭,૦૦૦ હજાર આર.ટી.ઓ.ના, વ્હિકલની લોન, મહેનતાણુ બંધ, પેટ્રોલ – ડીઝલનો સરકારી ટેક્ષ છતાં પણ સ્કુલ પરિવહન માટે કામ કરતા ૧,૨૫,૦૦૦ પરિવારો લાચાર: ડૉ. હિમાંશુ પટેલ
  • વિદ્યાર્થીઓના સમય – સુરક્ષા – શાંતિ માટે સરકાર પરિવહન માટે કામ કરતા વ્હિકલને એમ્બ્યુલન્સ જેવો દરજ્જો આપો.

ફેબ્રુઆરીથી કોરોના મહામારીના કારણે ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ પરિવારજનો છે, જેઓ સ્કુલ વર્ધી અને ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ સ્કુલો બંધ હોવાથી તેમનું મહેનતાણું માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Letter to Election Commission regarding current by-election issues