પેટ્રોલ – ડિઝલમાં ૪ ટકા વેટ ઘટાડો ગુજરાતની પ્રજાની મશ્કરી : 10-10-2017

  • પેટ્રોલ – ડિઝલમાં ૪ ટકા વેટ ઘટાડો ગુજરાતની પ્રજાની મશ્કરીઃ કોંગ્રેસ
  • કોંગ્રેસ સત્તા ઉપર આવશેતો પેટ્રોલ – ડિઝલમાં વેટ સંપૂર્ણ નાબુદ કરશેઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ ઉપર વેટમાં માત્ર ૪ ટકાનો ઘટાડો કરી ભાજપ સરકારે રાજ્યનાં દરેક વર્ગનાં નાગરિકોની ક્રુર મશ્કરી કરી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જાહેરાત કરી છે કે, કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો પેટ્રોલ – ડિઝલ ઉપરથી વેટ સંપૂર્ણપણે નાબુદ કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note