પેટાચૂંટણી પરિણામ : 12-07-2016

નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તા. ૧૦-૭-૨૦૧૬ ના રોજ યોજાયેલ પેટાચૂંટણીમાં આજ રોજ મતગણતરીમાં જાહેર થયેલ પરિણામોમાં કોંગ્રેસ પક્ષે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકોમાં વિજય મેળવ્યો છે અને ઘણી બેઠકો ભાજપ પાસેથી છીનવી લીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, બનાકાંઠાની થરા નગરપાલિકાની ૨૪ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષે વિજય મેળવ્યો છે, અગાઉ કોંગ્રેસ પક્ષ પાસે માત્ર ૩ બેઠકો હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note