પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક : 21-07-2021
- પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધો છે.
- ઈઝરાઈલની NSO કંપનીનું પેગાસીસ સોફટવેર માત્ર સાર્વભૌમિક સરકારોને ત્રાસવાદીઓની માહિતી મેળવવા વેચવામાં આવે છે, છતાં ભારતમાં નાગરીકોની જાસુસી કરવામાં વપરાયું છે.
- પેગાસીસ સોફટવેરનો રાજકીય મહાનુભાવો અને પત્રકારોની જાસુસી કરવાની ઘટનાની ફ્રાંસ સરકારે તપાસના આદેશો આપી દીધા છે પરંતુ ભાજપની સરકાર તો જાસુસીનો જ ઈન્કાર કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો