પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. : 17-09-2022
- દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ.
- રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની પેંશન યોજના લાગુ કરાશે
પૂર્વ સૈનિકોના હક્ક – અધિકારની વ્યાજબી માંગને સંપૂર્ણ સમર્થન સાથે સહકારની ખાત્રી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો