પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 09-01-2021
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસના નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. માધવસિંહ સોલંકીજીના અચાનક નિધન દુઃખદ છે. કોંગ્રેસપક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાયને આગળ કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવારજનો અને સ્નેહી શુભેચ્છકોને સાંત્વના પાઠવું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો