પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અધિકૃત કરેલ પાસ ના આગેવાનોની એક બેઠક : 30-10-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અધિકૃત કરેલ પાસ ના આગેવાનોની એક બેઠક આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૨-૧૫ કલાકે સંપૂર્ણ હકારાત્મક વાતાવરણમાં મળી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં પાસ દ્વારા રજૂ કરેલ વિવિધ માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો