“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો : 21-03-2022

  • “પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસનાં નામે માત્ર બે વર્ષમાં અમદાવાદ – ગાંધીનગરમાં જ 17422 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું.

“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસનાં નામે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષોનાં આડેધડ છેદન મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note