“પરિવર્તન સંકલ્પ સંમેલન”માં શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન. : 05-09-2022

  • “પરિવર્તન સંકલ્પ  સંમેલન”માં  ભારતીય  રાષ્ટ્રીય  કોંગ્રેસના  પૂર્વ  અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન.
  • 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે.
  • દરેક ખેડૂત ના 3 લાખ સુધી ના દેવા માફ.
  • ગુજરાત ની જનતા માટે ગેસ સિલિન્ડર 500 રૂપિયે આપવામાં આવશે.
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વચન યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત
  • બેરોજગાર યુવાનો ને 3000 રૂપિયાં નું બેરોજગારી ભથ્થું
  • 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓનું વચન

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD Press 05092022 Rahul Gandhi