પત્રકાર પરીસદ : 08-08-2015

રાજ્યમાં ચાલતાં બેરોકટોક દારૂ-જુગારના અડ્ડાઓને લીધે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણી જ વિકટ બની છે. જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે તેની સામે રાજ્ય સરકાર અને પોલીસતંત્રએ પગલાં ભરવાની સખત જરૂર છે પણ રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ૯મી ઓગસ્ટના રોજ દારૂ-જુગારના અડ્ડાઓ પર “જનતા રેડ” ના કાર્યક્રમની જાહેરાત કરી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ દારૂ-જુગારના અડ્ડા પર “જનતા રેડ” તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note