પત્રકાર પરિષદ : 30-01-2017
સમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્રીય બજેટમાં જરૂરી જોગવાઈઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૩૧-૦૧-૨૦૧૭ ને રોજ મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો