પત્રકાર પરિષદ : 26-11-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.
તારીખ : 27/11/2015 શુક્રવાર
સમય : બપોરે 12-15 કલાકે,
સ્થળ : “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
એલિસબ્રીજ, અમદાવાદ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો