પત્રકાર પરિષદ : 25-12-2015
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી તા. 26/12/2015 ને શનિવાર સાંજે 3-30 કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. ઉપરોક્ત પત્રકાર પરિષદના કવરેજ માટે આપશ્રીના પત્રકારશ્રી / ફોટોગ્રાફરશ્રી તથા ટી.વી. ટીમને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ સહ વિનંતી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો