પત્રકાર પરિષદ : 25-05-2016
માહિતી અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા શ્રી મનિષ તિવારી તારીખ ૨૬-૦૫-૨૦૧૬, ગુરુવાર સવારે ૧૧-૩૦ કલાકે, એન.ડી.એ.-ભાજપ સરકારના બે વર્ષ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note