પત્રકાર પરિષદ : 23-07-2015
કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25/7/2015 ને શનિવારે સવારે 10 થી 2 કલાક સુધી વડોદરા ખાતે યોજાનાર છે. “નવસર્જન ગુજરાત” વિસ્તૃત કારોબારીમાં થયેલ વિવિધ મુદ્દાઓની ચર્ચા અને નવસર્જન ગુજરાત ની વિગતો અંગે પત્રકાર પરિષદ યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note