પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજી : 10-11-2022

  • ભાજપ દ્વારા ૪૦ થી વધારે ટીકીટો કાપીને, મંત્રીઓને ટીકીટ ન આપીને અને મોરબીના સીટીગ ધારાસભ્યની ટીકીટ કાપવાથી મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહિવટ તથા પેપર ફુટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં: આલોક શર્મા
  • કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો આજે ટીકીટ ફાળવણી બાદ અસલી ચહેરો સામે આવ્યો છે: આલોક શર્મા
  • ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસના સંપર્કમાં છે. જો તેઓ કોઈપણ શરત વગર કોંગ્રેસની વિચારધારા અપનાવતા હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિનું શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે: આલોક શર્મા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

AN PRESSNOTE_10-11-2022