પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ : 26-06-2018

રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ અમદાવાદ ખાતે તા. ૨૬-૦૬-૨૦૧૮ ને મંગળવારના રોજ ટોળાં સાથે તોડફોડ, ધાંધલ-ધમાલ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવાનું કૃત્ય કરનાર નીચે મુજબની વ્યક્તિઓને પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની સુચના અનુસાર  કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note