પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર : 24-11-2022

  • કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર
  • હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે.
  • “એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત દેશ અને ગુજરાતની જનતા ઓળખી ગઈ છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર
  • પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_24-11-2022