પાટણ જીલ્લાના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જીલ્લાના આગેવાનોશ્રી તથા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠકની બેઠક મળી હતી.