નવનિયુક્ત સહપ્રભારી મંત્રીશ્રીના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ : 13 -05-2017

કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત સહપ્રભારી મંત્રીશ્રી રાજીવ સાતવ, શ્રી જીતુ પટવારી, શ્રીમતી વર્ષા ગાયકવાડ અને શ્રી હર્ષવર્ધન સપકાલને ગુજરાત સંગઠન માટે વિવિધ જવાબદારીઓના ભાગરૂપે આગામી તા. ૧૪મી મે, ૨૦૧૭ ના રોજથી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ આયોજીત કરાયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

SHRI JITU PATWARIJI TOUR PROGRAM OF GUJARAT

SHRI RAJEEV SATAVJI TOUR PROGRAM OF GUJARAT

SMT. VARSH GAIKWADJI TOUR PROGRAM OF GUJARAT