નર્મદા, સુજલલામ સુફલામ, જીએસપીસી, જમીનો, ઉત્સવ-મેળા પાછળનાં ભ્રષ્ટાચારમાં લોકપાલનો પણ વિકાસ થઈ ગયો : 09-09-2017

·          ગુજરાત મોડેલ નિષ્ફળ જતાં ભારત ભ્રષ્ટાચારમાં નંબર વન થઈ ગયો

·          નર્મદા, સુજલલામ સુફલામ, જીએસપીસી, જમીનો, ઉત્સવ-મેળા પાછળનાં ભ્રષ્ટાચારમાં લોકપાલનો પણ વિકાસ થઈ ગયો…?! ડૉ. હિમાંશુ પટેલ

જો વિકાસ ગાંડો થયો ના હોત તો મુખ્યમંત્રીએ બેફામ વાણીવિલાસ કરવાની જરૂર પડત નહીં એમ જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, ગુજરાત મોડેલ દેશમાં નિષ્ફળ જતાં ભારત આજે એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશ થઈ ગયો છે. જેમાં ભાજપ અને મોદીનાં ભ્રષ્ટાચારમુક્ત ભારતનાં દાવાની પોલ ખુલી ગઈ હોવાથી કેન્દ્ર અને ગુજરાતમાં લોકપાલ પણ ગાંડા થઈ ગયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note