નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી ક્યારે ક્યારે આપવામાં આવત્ય તે અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પડે : 11-10-2015
ગુજરાત સરકારે ઓક્ટોબર-૨૦૧૨માં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવીને તેના ૮૭ બંધોના જળાશયો ભરવા માટે રૂ ૧૦,૦૦૦ કરોડની સૌની યોજના ચુતાની સમયે જાહેર કરી હતી. આજદિન સુધી ૩ વર્ષ પછી પણ સૌરાષ્ટ્રના નાગરીકો પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈના પાણી વિના પરેશાન છે. પાણી પુરવઠા મંત્રી ૬૦૦ કરોડની પાઈપ લાઈન યોજના જાહેર કરી સૌરાષ્ટ્રના નાગરીકો સાથે ફરી મજાક કરી છે ત્યારે નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી ક્યારે ક્યારે આપવામાં આવત્ય તે અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પડે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો