ધારાસભ્યો સાથે આયોજિત બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે ધારાસભ્યશ્રીઓની મળી બેઠક હતી જેમાં શ્રી અહેમદ પટેલ ખાસ રહ્યા ઉપસ્થિત હતા. આ બેઠકમાં શ્રી શક્તિસિંહ ગોહિલે વિપક્ષ નેતા તરીકે મોહનસિંહ રાઠવાના નામની દરખાસ્ત મૂકી હતી અને બધા જ ધારાસભ્યશ્રીઓએ ટેકો આપતા મોહનસિંહ રાઠવાની વિરોધપક્ષના નેતા તરીકે વરણી કરાઈ હતી.