ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ : 09-10-2022
આવતી કાલે તા. 10 ઓક્ટોબર, 2022ને સોમવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને લોકપ્રિય ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ સવારે 11-00 વાગે શહેર – જિલ્લા પ્રમુખશ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો