દેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે : શશી થરુર : 12-10-2022
- દેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે : શશી થરુર
- સમગ્ર દેશમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે:શશી થરુર
- અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં : શશી થરુર
- અમારા બન્નેમાંથી જે કોઈપણ જીતે અંતે કોંગ્રેસ પક્ષ વધુ મજબુત થશે : શશી થરુર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો