દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ કોંગ્રેસ કરશે ધરણા પ્રદર્શન : 01-08-2022

  • બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતમાં બનેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડે ભાજપ સરકાર – ગૃહ વિભાગની દારૂ બંધીની પોલ ખોલી નાખી છે. બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_1-8-2022