દલિત પરિવારોને સરા જાહેર વાહન સાથે બાંધીને ઢોર માર મારના બનાવ : 13-07-2016

સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દલિત પરિવારોને સરા જાહેર વાહન સાથે બાંધીને ઢોર માર મારના બનાવને અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ શખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. બનાવના અનુસંધાને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી નૌશાદ સોલંકી અને તેની સાથેના વગદાર પ્રતિનિધિ મંડળમાં ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય પરિષદના પ્રમુખશ્રી બી. જે. સોસા, ભારતીબેન ચાવડા સહિતનું પ્રતિનિધી મંડળ બપોરે ૧૨-૦૦ કલાકે ઉના અસરગ્રસ્ત પરિવારને અને પોલીસતંત્રને મળી માહિતી મેળવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note