દલિત-આદિવાસી સમાજનાં મહાઆંદોલનની અમદાવાદથી થશે મંડાણ : 06-08-2018

  • દલિત-આદિવાસી સમાજનાં મહાઆંદોલનની અમદાવાદથી થશે મંડાણ
  • ધારાસભ્યશ્રી પ્રદિપ પરમારના ઘરે જઈ આવેદનપત્ર અપાશે

આ સમાજનાં છેવાડાના દલિત અને આદિવાસી સમાજનું લાંબાગાળાનું કલ્યાણની વર્ષોથી વાતો થાય છે, યોજનાઓ બને છે પણ હકીકતમાં તેમના માટે બનેલી યોજનાઓ ના નાણાં એમના માટે વપરાતા નથી. ગુજરાત વિધાનસભામાં દશાડા-પાટડીનાં ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા ખાનગી બિલના માધ્યમથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note